$40^{\circ}C$ તાપમાને રહેલા $0.2$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પ્રવાહીના કેટલા ગ્રામને $20^{\circ}C$ તાપમાને રહેલા $0.5$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા $100 \, g$ પ્રવાહી સાથે મિશ્ર કરવા જોઈએ,જેથી મિશ્રણનું અંતિમ તાપમાન $32^{\circ}C$ થાય?

  • A
    $175$
  • B
    $300$
  • C
    $295$
  • D
    $375$

Explore More

Similar Questions

$100^{\circ}C$ તાપમાન ધરાવતી $x \text{ ગ્રામ}$ વરાળને $0^{\circ}C$ તાપમાન ધરાવતા $y \text{ ગ્રામ}$ બરફ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે આપણને $100^{\circ}C$ તાપમાને $(x + y) \text{ ગ્રામ}$ પાણી મળે છે. તો ગુણોત્તર $y/x$ કેટલો હશે?

Difficult
View Solution

$0^{\circ} C$ તાપમાન ધરાવતા $37 \ g$ બરફને $70^{\circ} C$ તાપમાન ધરાવતા $74 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 1 \ cal \ g^{-1} {}^{\circ} C^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 80 \ cal \ g^{-1}$)

બે અલગ-અલગ દઢ બૉક્સ ટેબલ પર મૂકવામાં આવ્યા છે,જેમાં દરેક અલગ વાયુ ધરાવે છે. બૉક્સ $A$ માં $T_0$ તાપમાને $1 \text{ mole}$ નાઇટ્રોજન વાયુ છે અને બૉક્સ $B$ માં $(7/3) T_0$ તાપમાને $1 \text{ mole}$ હિલિયમ વાયુ છે. જો આ બંને બૉક્સને ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે,તો અંતિમ સંતુલન તાપમાન $T_f$ પ્રાપ્ત થાય ત્યાં સુધી ઉષ્માનું વિનિમય થાય છે. આ અંતિમ તાપમાન $T_f$ કેટલું હશે?

Difficult
View Solution

$100 \, ^\circ \text{C}$ તાપમાને રહેલ $1 \, \text{g}$ વરાળ વડે $0 \, ^\circ \text{C}$ તાપમાને રહેલ કેટલા ગ્રામ $(g)$ બરફ પીગળશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80 \, \text{cal/g}$ અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા $L' = 540 \, \text{cal/g}$)

Difficult
View Solution

$5 \ kg$ દળ અને $-50 \ ^\circ C$ તાપમાન ધરાવતા ધાતુના ટુકડાને $52 \ ^\circ C$ તાપમાન ધરાવતા $20 \ kg$ પાણીમાં નાખવામાં આવે છે. ઉષ્મીય સંતુલનમાં પાણીનું તાપમાન $2 \ ^\circ C$ જેટલું ઘટે છે,તો ધાતુની વિશિષ્ટ ઉષ્મા $Cal/g \ ^\circ C$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo